ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

વિપશ્યના શિબિર

જામનગર તા. ૧૦ઃ જામનગર વિપશ્યના સમિતિ દ્વારા જુના સાધકો માટે તા. ૧ર-૮-ર૦૧૮, રવિવારે સવારે ૯.રપ થી બપોરે ૩.૩૦ દરમિયાન ચાણકય ભવનના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાં નિઃશુલ્ક એક દિવસીય વિપશ્યના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ભાગ લેવા નોંધણી કરાવવા અનિલભાઈ સોનગ્રા (મો. ૯૮ર૪૦ ૯પપ૯૯), આનંદભાઈ (મો. ૯૩ર૮૯ ૩૪પ૧૮) નો સંપર્ક સાધવા સમિતિએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00