વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જોડીયા તાલુકામાં બઢતી મેળવનાર તથા નિવૃત્ત થયેલ કર્મચારીઓનો સન્માન સમારોહ સંપન્ન

જોડીયા તા. ૧૫ઃ જોડીયા તાલુકામાં નિવૃત્ત કર્મચારીઓ તેમજ બઢતી મેળવનાર કર્મચારીઓનો સન્માન સમારોહ જોડીયા તાલુકા પંચાયત તલાટી-કમ-મંત્રી સંગઠન દ્વારા યોજાયો હતો.

જોડીયાના પૂર્વ નાયબ મામલતદાર માવજીભાઈનું નિધન થતાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તલાટી-કમ-મંત્રી માંથી પ્રમોશન મેળવનાર કર્મચારીઓ જેન્તીભાઈ સોરઠીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ કાલાવડીયા, ખીમજીભાઈનું સન્માન કરાયું હતું.

નિવૃત્ત થયેલા, કર્મચારીઓ કિશોરસિંહ સોઢા, વલ્લભભાઈ ગોસાઈનું બહુમાન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મદદનીશ ટીડીઓ મહિપતસિંહ ચૌહાણ, ટીડીઓ જે.પી.રાજગોર, મામલતદાર સોની, ના.કા.પા.ઈજનેર મનિષભાઈ વસાવાનું સન્માન કરાયું હતું. પ્રોબે.ડે.કલેક્ટર પ્રશાંત માંગુડા અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription