ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

મેમ્બરશીપ ડેવલપમેન્ટ અને પબ્લિક ઈમેજ સેમીનાર યોજાશે

જામનગર તા. ૧૦ઃ રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા તા. ૧૨-૦૮-૧૮ ના દિને ઓશવાળ સેન્ટરના કેશવ કોમ્પલેક્ષમાં રોટરી ક્લબનો મેમ્બરશીપ ડેવલપમેન્ટ અને પબ્લિક ઈમેજ સેમીનાર યોજવામાં આવ્યો છે.

જેમાં ડિસ્ટ્રીક્ટ ગવર્નર પીંકી પટેલની ઉપસ્થિતિમાં મેમ્બરશીપ ચેરમેન હિતેન આનંદપુરા, મુખ્ય વક્તા ભૂજના પી.ડી.જી. જ્ઞાનેશ્વર રાવ, ડિસ્ટ્રી. સેક્રેટરી દેવલ ઝાલા, ડો.નિમેષ રાજપૂત, પ્રશાંત જાની, બિપીનભાઈ વાધર, ડો.નયના પટેલ મંતવ્યો રજુ કરશે.

ઈવેન્ટ ચેરમેન કમલેશ રાઠોડ, ગિરધર રાઠોડ, ભાવિન પટેલ, વિક્રમ ગોજીયા, દિલીપ ચંદરીયા, જીતેન શાહ જહેમત ઉઠાવી રહ્યા છે. સેમિનારનું સંચાલન કમલદીપ બજાજ તથા લલીત જોશી કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00