સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

મહિલા કર્મચારીને નોકરી પર પરત લેવાનો હુકમ

જામનગર તા. ૧૧ઃ જામનગરની ઓશવાળ હોસ્પિટલમાં ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નુરજ્હાબેન યુસુફભાઈ સોલંકીને નોકરીમાંથી છૂટા કરી દેવાતા તેઓએ મજૂર અદાલતમાં કેસ કર્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આ કર્મચારીને સળંગ નોકરી ગણી નોકરી પર પરત લેવાનો હુકમ કર્યો છે. કર્મચારી તરફથી મજૂર મહાજન સંઘના પંકજ જોષી રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00