શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના ૨૦મા સમૂહ લગ્નોત્સવનું આયોજન

જામનગર તા. ૧૨ઃ જામનગરના સોરઠિયા પ્રજાપતિ રાસ મંડળ દ્વારા તા.ર૧-ર-૧૯ના દિને નવાગામ ઘેડ, તળપદા કોળી સમાજની વાડીમાં ર૦મા સમૂહ લગ્તોન્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નમાં જ્ઞાતિના ર૦ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સમૂહ લગ્નના મુખ્ય દાતા હાલ યુ.કે.ના રાજેશભાઈલાલજીભાઈ ગોહેલ, માયાબેન રાજેશભાઈ ગોહેલ પરિવાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription