પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

નગરના ઓશવાળ સેન્ટરમાં યોજાશે ઓશવાળ સિનિયર્સ ક્લબનો કાર્યક્રમ

જામનગર તા. ૧૨ઃ ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ઓશવાળ સિનિયર્સ ક્લબ 'વેલકમ-ર૦૧૯' કાર્યક્રમનું તા. ૧૩-૧-ર૦૧૯, રવિવારે સવારે કેશવ સ્પોર્ટસ સેન્ટરમાં તેમજ ભોજન સમારંભનું અતિથિગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમનું સ્થળ પરિવર્તન થતાં 'વેલકમ-ર૦૧૯' હવે ઓશવાળ બેન્કવેટ હોલ, ઓશવાળ સેન્ટરમાં તેમજ ભોજન સમારંભ, ઓશવાળ સેન્ટર પગારી નં. ૧ માં યોજાશે જેની નોંધ લેવા કન્વીનર રજનીકાન્ત કેશવજી ગડાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00