જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામનગર તા. ૧૪ઃ કમાન્ડર ઓફિસરશ્રી, ડી.એસ.સી. પી.આઈ. આઈ.એન.એસ. વાલસુરા, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેક્ટીસ તા. ૧૮.૩.ર૦૧૯ થી તા. ૧૯.૩.ર૦૧૯ ના દિવસોમાં પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસતકની વિજરખી ફાયરીંગ રેજમાં હાથ ધરવામાં આવનાર હોય તેથી આ દિવસો દરમિયાન જાહેર જનતાના પ્રવેશ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00