જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

પૂ.પા.ગો. વૃજભૂષણ લાલજી મહારાજ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો

જામનગર તા. ૧૪ઃ વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ ટ્રસ્ટ મોટી હવેલી જામનગર સંચાલિત પૂ.પા.ગો. વ્રજભૂષણ લાલજી મહારાજ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ પૂ.પા.ગો. વલ્લભરાયથી મહોદ્યએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે ઉપસ્થિત મહેમાનો અને સમગ્ર શિક્ષણ ગણનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની વિવિધ કૃતિઓનું પ્રદર્શન તથા તેનું નિદર્શન કરવામાં આવયું હતું. આ તકે વિદ્યાલયના ઉપપ્રમુખ રાજુભાઈ ચોવટિયા, જીગીશભાઈ દત્તાણી, જયેશભાઈ વાડોદરિયા, અંકિતભાઈ આડેસરા, અમરભાઈ ગોધિયા, મંત્રી કેતનભાઈ બદિયાણી, જયેશભાઈ દાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00