જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

પટેલ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સમારોહ

જામનગર તા. ૧૪ઃ અમદાવાદ પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં રહેતા પટેલ સમાજના લગ્નઈચ્છુકો માટે જીવનસાથી પસંદગી સમારોહ તા. ૩૦-૦૩- ૧૯ સુધી સવારે ૧૦ થી બપોરે ૧ અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન વિશ્વકર્મા સોસાયટી, પેટ્રોલ પંપ સામે, જોધપુર ચાર રસ્તા, સેટેલાઈટ અમદાવાદ-૧૫ માં યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા યુવક-યુવતીઓએ તેમનો બાયોડેટા તથા ફોટો સાથે લાવવા તેમજ વધુ વિગત માટે મો. ૯૯૨૪૦૨૩૩૪૪ નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00