ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જૈન સમાજના યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી

જામનગર તા. ૧૨ઃ અનુબંધ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના જૈન સમાજના યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલન તા. ૧૭ ના રોજ મહેંદી નવાઝ જંગ હોલ, સેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા, પાલડી, અમદાવાદમાં યોજવામાં આવ્યું છે. ઉમેદવારોએ સંમેલનના દિવસે બપોરે ૨ વાગ્યે તેમનો બાયોડેટા, ફોટો અને જન્માક્ષર સાથે લાવવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00