પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

જામનગરમાં પેટ્રોલનો ભાવ રૃા. ૬૬.૭૨ અને ડીઝલનો ભાવ ૬૫.૮૯ નો થયો

જામનગર તા. ૧૨ઃ ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં હવે સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં ૧૮ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા ચાલુ સપ્તાહમાં પ્રારંભથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં ૧૮ પૈસા વધ્યા પછી જામનગરમાં પેટ્રોલનો ભાવ રૃા. ૬૬.૭૨ નો થયો છે. જ્યારે ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો થતા નવો ભાવ રૃા. ૬૫.૮૯ નો થયો છે. ફક્ત બે દિવસમાં જ પેટ્રોલમાં ૩૬ પૈસા અને ૫૯ પૈસા નો વધારો કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00