ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ખંભાળિયામાં આજથી ત્રણ દિવસ માટે ગિરિરાજ ગુણગાન મહોત્સવનું આયોજન

ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયામાં સમગ્ર વૈષ્ણવ સમાજ તથા શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના ઉપક્રમે શુક્રવાર, તા. ૧૧ મીથી રવિવર તા. ૧૩ મી સુભી બેઠક રોડ પર આવેલા શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી, 'શ્રી ગિરિરાજ ધામ'માં શ્રી ગિરિરાજ ગુણગાન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જાણીતા વક્તા વૈષ્ણવાચાર્ય ગો.શ્રી મધુસુદનલાલજી મહોદયની ખાસ ઉપસ્થિતિમાં શુક્રવારે સ્વાગત સામૈયું તથા રવિવારે સાંજે પાંચ વાગ્યે માલા પહેરામણી સહિતના વિવિધ ધર્મમય કાર્યક્રમોમાં વૈષ્ણવ ભાઈઓ-બહેનોએ દરરોજ બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી લાભ લેવા તથા વધુ માહિતી માટે જીતુભાઈ સામાણી, સુરેશભાઈ લાલ અને વિનુભાઈ બરછાનો સંપર્ક સાધવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00