પોરબંદર-સીકંદરાબાદ અને ઓખા-તુતીકોરીન ટ્રેન રદ

જામનગર તા. ૧૩ઃ ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાથી ટ્રેનોમાં અવર-જવર ઉપર અસર જોવા મળી રહી છે. આજની પોરબંદર-સીકંદરાબાદ અને આવતીકાલની તા. ૧૪ની સીકંદરાબાદ-પોરબંદર ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તેમજ તા. ૧પ-ઓગસ્ટની ઓખા-તુતીકોરીન અને વળતા તારીખ ૧૮ ની તુતીકોરીન ઓખા (વિવેક એક્સપ્રેસ) ટ્રેન રદ કરવામાં આવી છે.

close
Nobat Subscription