પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જીઆઈડીસીના ઉદ્યોગોના કામદારોને ઈએસઆઈનો લાભ આપવા રજૂઆત

જામનગર તા. ૧પઃ જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-ર અને ફેસ-૩ માં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને ઈએસઆઈનો લાભ મળે તે અંગે યોગ્ય વ્યવસ્થા અને કાર્યવાહી કરવા દિનેશ મેર નામના કામદારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગો-કંપનીઓમાં અનેક ગરીબ, દલિત વર્ગના લોકો મજૂરી કરે છે. તેમને ઈએસઆઈનો લાભ મળતો નથી. અકસ્માતે કોઈને ઈજા થાય ત્યારે સારવાર દરમિયાન રજાનો રજાનો પગાર કંપની આપતી નથી. ઘરના સભ્યો બીમાર પડે તો પણ તકલીફ પડે છે.

સરકારના ઈએસઆઈના નિયમો અને કાયદા પ્રમાણે ઉદ્યોગો-કંપનીઓના તમમ કામદારોને ઈએસઆઈનો લાભ મળે તેવી કાર્યવાહી કરવા તેમણે માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription