પુરોહિત સાયન્સ સ્કૂલનું ગૌરવઃ ધો. ૧૨ના વિદ્યાર્થીની લઘુ નિબંધ ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી દ્વારા

જામનગર તા. ૧૩ઃ જામનગરની પુરોહિત સાયન્સ સ્કૂલના ધો. ૧૨મા અભ્યાસ કરવા વિદ્યાર્થી કરણ અકબરીના લઘુ નિબંધની ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા પસંદગી કરવામાં આવી છે. 'ડિઝાઈન ઈનોવેટીવ એક્સ્પરીમેન્ટસ ફોર સ્પેસ સ્ટેશન' વિષય પર તેમણે લઘુ નિંબંધ પીઆરએલમાં રજુ કર્યો હતો. તેની આ સિદ્ધિ માટે તેના માતા-પિતા, શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું. અને તેને અભિનંદન આપી બિરદાવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription