પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ધરણાંઃ ધારાસભ્યોને આવેદન

ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકોએ એક દિવસના ધરણાં કરી સરકાર વિરૃદ્ધ પ્રદર્શન કર્યું હતું તેમજ ૧૯૯૭થી આજ સુધી ભરતી થયેલ બાલગુરૃ-વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવાના મુખ્યપ્રશ્નના નિરાકરણ માટે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તેમજ દ્વારકાના  ધારાસભ્ય પબુભા માણેક તેમજ સાંસદ પૂનમબેન માડમને  આવદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૃપે તા. ૧૬-૦૨-૧૯ સુધી જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરશે તેમ જિ.પ્રા. શિ. સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription