કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં રાહુલ ગાંધીને આમંત્રણઃ મોદીના બદલે ગડકરીને નોતરૃં!

મુંબઈ તા. ૧૧ઃ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેના લગ્ન આગામી તા. ૨૭ મી જાન્યુઆરીના યોજાયા છે. રાજ ઠાકરે તેમના પુત્રના લગ્નમાં રાહુલ ગાંધી-કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરીને આમંત્રણ પાઠવ્યું છે. પરંતુ પી.એમ. નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription