આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

જુનું મશીન ધાબડી દેવાતા કંપની સામે ગ્રાહક ફોરમમાં રાવ

જામનગર તા. ૧૧ઃ કલ્યાણપુરના ભાટિયા ગામના કાનાભાઈ અરજણભાઈ આંબલિયાએ ટાટા હીટાચી કંપનીનું જેસીબી લોડર મશીન ખરીદવા માટે જામનગર સ્થિત ટાટા હીટાચી પ્રોગ્રેસીવ પ્રા.લિ.નો સંપર્ક કરતા તેઓને રાજકોટ સ્થિત શાખામાંથી આ મશીન મંગાવી આપવામાં આવ્યું હતું. મશીન ખરીદવાના બીજા જ દિવસથી આ મશીન જુનુ હોવાની શંકા કાનાભાઈને પડી હતી.

ઉપરોક્ત બાબતની કપંનીને જાણ કર્યા પછી કાનાભાઈએ  આ મશીન છ મહિનામાં ચૌદેક વખત રીપેર કરાવવું પડ્યું હતું. તેથી તેઓએ મશીન બદલી આપવા વિનંતી કરી હતી, તેમ છતાં યોગ્ય જવાબ ન મળતા તેઓએ કંપની તથા ડીલર સામે જામનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ગિરીશ સરવૈયા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00