સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જીએસટીમાં સુધારાથી વેપારીઓને રાહત

કેન્દ્ર સરકારે જીએસટીમાં સુધારો કરીને રૃપિયા ચાલીસ લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને જીએસટી નંબર લેવામાંથી મુક્તિ આપવાનું જાહેર કરતા નાના વેપારીઓમાં રાહત ફેલાઈ છે.

દૈનિક પાણી વિતરણ માટે માંગણી

ખંભાળિયા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જલ્પાબેન રાજ્યગુરુએ ચીફ ઓફિસર તથા પા.પુ. મંત્રીને આવેદનપત્ર પાઠવી ખંભાળિયા શહેરની જનતાને દર ત્રીજા દિવસે પાણી વિતરણના સ્થાને દૈનિક પાણી વિતરણ માટેની વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00