દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ગોસાબારામાં ખોદકામમાં કાંઈ ન મળતા ટીમો પરત

પોરબંદર તા. ૧૧ઃ ગઈકાલે પોરબંદરના ગોસાબારાના સમુદ્રકાંઠે અચાનક જ એનઆઈએ તથા ગુજરાત એટીએસની ટીમોએ ખોદકામ શરૃ કર્યું અને સોનુ, હથિયારો કે આરડીએક્સની શોધખોળની વાતો વહેતી થઈ, તે પછી એલઆઈબીનો સહયોગ લીધો હોવાનું જાણવા મળ્યું લગભગ ૧૧ કલાકની મહેનત કરીને ખોદકામ છતાં ચોક્કસ સ્થળેથી કાંઈ નહીં મળતા ટીમો પરત ફરતા ''ખોદ્યો ડુંગર અને ઉંદર પણ ન નીકળ્યો,'' તેવી નવી કહેવત ચર્ચાવા લાગી. આ સ્થળે સ્થાનિક પોલીસને પણ પ્રારંભમાં પ્રવેશવા દેવાઈ ન હોતી અને મીડિયાને પણ દૂર રખાયું હતું. તેથી આ કવાયત હજુ પણ સસ્પેન્સ બની રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00