ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

કુખ્યાત ભૂમાફીયા ૫ર ફાયરીંગ કરવાના ગુન્હામાં જામીન મુક્તિ

જામનગર તા. ૧૨ઃ જામનગરનો કુખ્યાત શખ્સ જયેશ મુળજીભાઈ રાણપરીયા તેના મિત્રો સાથે ગઈ તા. ૨૪-૯-૧૭ની રાત્રે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા માટે આવ્યો હતો. ત્યારે તેની મોટરને રતનબાઈ મસ્જીદ પાસં આંતરી અનવર ઉર્ફે અનિયા લાંબા, હસમુખ પેઢડીયા, એઝાઝ ઉર્ફે એજલા, યાકુબ હુશેન સંઘાર વગેરે શખ્સોએ ફાયરીંગ કરતા જયેશ પટેલની મોટરના ચાલકે મોટર ભગાડી હતી. ત્યાંથી ભાગી જયેશ અને તેના મિત્રો એલસીબી કચેરીએ પહોંચી ગયા હતા. તે દરમ્યાન ફાયરીંગના કારણે કારનો કાચ ફૂટતા જયેશને કાન પાસે ઈજા થઈ હતી.

આ બાબતની ફરિયાદ થયા પછી પોલીસે હત્યા પ્રયાસ, પૂર્વયોજીત કાવતરૃ, ફાયરીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના યાકુબ સંઘારે જામીન મુક્ત થવા અરજી કરી હતી. તે અરજી અદાલતે મંજુર રાખી છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જે.ડી.ગણાત્રા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription