ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સતવારા સમાજ ટ્રસ્ટ, ગુલાબનગર આયોજીત જ્ઞાતિનો બાવીસમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં ગુલાબનગર સતવારા સમાજ ટ્રસ્ટ દ્વારા ગુલાબનગરમાં જ્ઞાતિનો બાવીસમો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમારોહના અધ્યક્ષસ્થાને ગુલાબનગર સતવારા સમાજના પ્રમુખ કોર્પોરેટર જસરાજભાઈ પરમાર તેમજ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય ધારવીયાએ સમાજની એકતાને વધુ વ્યાપક અને સુદૃઢ બનાવવા અનુરોધ કર્યો હતો. ધ્રોલ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા કલ્પેશભાઈ હડીયલે સમૂહલગ્નના આયોજનને બિરદાવ્યું હતું.

સમૂહ લગ્નનું આયોજન ભરતભાઈ પરમાર (પ્રમુખ) રમેશભાઈ રવજીભાઈ (ઉપપ્રમુખ), હરીભાઈ બુમતારીયા (મંત્રી), ભગવાનજીભાઈ પરમાર (સહમંત્રી), પી.પી. પરમાર (ખજાનચી), રાજેશભાઈ પરમાર (સહખજાનચી) એ કર્યુ હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00