ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા જામનગરમાં સેમિનાર

જામનગર તા. ૧૧ઃ રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ માટે યુપીએચસી તથા જીપીએસની પરીક્ષા આપીને કારકિર્દી ઘડવા માટે જામનગરમાં તા. ૧૪.૭.ર૦૧૯, રવિવારના સવારે ૯  થી ૧૧ દરમિયાન જામનગર રાજપૂત સેવા સમાજ સંચાલિત બાશ્રી અમજીબા હરિસિંહ વાઢેર રાજપૂત કન્યા છાત્રાલય, લાલપુર રોડ, જામનગર સ્થળે માર્ગદર્શન સેમિનાર યોજાશે.

ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની છેલ્લા ર૦ વર્ષથી તાલીમ આપનાર સંસ્થા શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા સ્થાનિક રાજપૂત સંગઠનોના સહકારથી યોજાયેલ આ સેમિનારમાં આ પરીક્ષાઓમાં સફળતા મેળવનાર રાજપૂત અધિકારીઓ અને તજજ્ઞો માર્ગદર્શન આપશે. તે ઉપરાંત ગાંધીનગરમાં સપ્ટેમ્બર ર૦૧૯ માં શરૃ થનાર નવી બેચ અંગે પણ  માર્ગદર્શન અપાશે. સમગ્ર રાજપૂત સમાજના ધોરણ ૯ થી પોસ્ટગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનારા રાજપૂત વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેમિનારમાં અવશ્ય ભાગ લઈ શકે છે તેમ સંસ્થાના પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription