વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ખંભાળીયામાં સિનિયર સિટીઝન તથા વિકલાંગ વોલીબોલની સ્પર્ધા યોજાશે

દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા કક્ષાની પતંજલી યોગ, સિનિયર સિટિઝન તથા વિકલાંગ વોલીબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિનિયર સિટીઝન કન્વિનર બીએસ ગોજીયા (મો. ૯૮રપ૬ ૯૮ર૧૧) છે. આ સ્પર્ધા તા. ર૦-૧-ર૦૧૯ ના સવારે ૭ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળીયામાં યોજાશે. જ્યારે વિકલાંગ વોલીબોલની સ્પર્ધાના કન્વીનર બીએસ ગોજીયા છે. આ સ્પર્ધા તા. ર૧-૧-ર૦૧૯ ના બપોરના ૩ કલાકે નગરપાલિકા ગાર્ડન મેદાન, ખંભાળીયામાં યોજાશે. જેની લાગતા વળગતાઓએ ખાસ નોંધ લેવી તેમ જિલ્લા રમત-ગમત અધિકારી રાવલીયાએ જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription