પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

નાના વેપારીઓને મળશે દસ લાખ સુધીનું અકસ્માત વીમા કવચ

નવી દિલ્હી તા. ૧રઃ કેન્દ્ર સરકાર નાના વેપારીઓને ચૂંટણી પહેલા ટર્નઓવરના આધારે રૃપિયા દસ લાખ સુધીનું વીમા કવચ આપવાનું વિચારી રહી છે.

ચૂંટણી પૂર્વે સરકાર જીએસટીમાં વધુ રાહત આપી શકે છે. જીએસટીમાં નોંધાયેલા લાખો લઘુ અને મધ્યમ કક્ષાના વેપારીઓ માટે વીમા યોજના લાવવા સરકાર વિચારી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જેમ અકસ્માત વીમા યોજના આ સેક્ટરને પૂરી પાડવા વિચારાધીન છે. આ યોજના હેઠળ વેપારીઓને પરવડી શકે એવા પ્રિમિયમે સ્કીમ ઓફર થશે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા વેપારીઓ માટે કાર્યરત યોજનાના આધારે આ સ્કીમ હશે. નાના વેપારીઓને ટર્નઓવરના આધારે રૃપિયા ૧૦ લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે. ઉપરોક્ત સ્કીમ જો સરકાર દ્વારા મંજુર થશે તો બજેટ સત્ર પહેલા જાન્યુઆરીના અંતમાં જાહેર થઈ શકે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00