આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના સેક્રેટરી મુકેશ પાઠકને સ્પેશ્યલ એપ્રિસીએશન એવોર્ડ

તાજેતરમાં મદુરાઈમાં યોજાયેલ જાયન્ટસ ઈન્ટરનેશનલના ત્રિદિવસીય કન્વેશનમાં જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન થ્રી બી  સેક્રેટરી મુકેશ પાઠકને જાયન્ટસ વર્લ્ડ ચેરમેન પદ્મ શ્રી નાના ચુડાસમા તથા વર્લ્ડ ચેરપર્સન સાયના એન.સી. દ્વારા સ્પેશ્યલ એપ્રિસીએશન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુકેશ પાઠકે ગુજરાત ફેડરેશન તેમજ મુંબઈ ફેડરેશન હેઠળના કુલ ૭૦ થી વધુ ગ્રુપમાંથી ફેડરેશન સેક્રેટરી તરીકેેનો સ્પેશ્યલ એપ્રિસીએશન એવોર્ડ મેળવી નગરનું તેમજ સમગ્ર ગુજરાત ફાઉન્ડેશનનું ગૌરવ વધાર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00