જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ધો. ૧ર ની પરીક્ષામાં ગઈકાલે પણ ગેરરીતિનો કેઈસ ન થયો

જામનગર તા. ૧૪ઃ ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાઓ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. હાલારમાં ગેરરીતિનો કોઈ કેઈસ નોંધાયો ન હતો.

સામાજિક વિજ્ઞાનનું પેપર સવારે લેવાયું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં. જે તમામ ઉપસ્થિત રહ્યાં હતાં. તો જામનગર જિલ્લામાં કોઈ વિદ્યાર્થીઓ નોંધાયા જ ન હતાં. તો ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં વાણીજય પરીક્ષા લેવામાં આવી હતી.

જામનગરમાં ૬,૭૬૮ વિદ્યાર્થીઓ હાજર અને ૯૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.

તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૭૯૩ વિદ્યાર્થીઓ હાજર અને ૬ર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ગઈકાલે હાલારમાં ગેરરીતિનો કોઈ કેઈસ નોંધાયો ન હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00