જામનગરમાંથી બાઈકની ચોરી

જામનગર તા. ૨૦ઃ જામનગરના રણજીતસાગર રોડ પર આશીર્વાદ એવન્યુમાં રહેતા મેહુલભાઈ રસીકભાઈ પ્રાગડા નામના આસામીએ પોતાનું જીજે-૧૦-બીએ-૮૯૯૪ નંબરનું મોટરસાયકલ ગઈ તા. ૮ જુનની રાત્રે પોતાના ઘરની બહાર રાખ્યું હતું ત્યાંથી કોઈ શખ્સ તેની હંકારી ગયાની મેહુલભાઈએ સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription