શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

એનઆરપી બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

જામનગર તા. ૧રઃ જામનગરના નવાગામ (ઘેડ), રામેશ્વરનગર, પટેલ કોલોની બ્રહ્મસમાજના સભ્ય પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા. ર૩-૬-ર૦૧૯ ના સાંજે ૬ વાગ્યે હિમ્મતનગર, બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં યોજવામાં આવ્યો છે. એનઆરપી બ્રહ્મસમાજના સભ્ય પરિવારના બાળકોની માર્કશીટની નકલ તા. ર૦-૬-ર૦૧૯ સુધીમાં (૧) ન્યુ કલ્યાણ હર્બલ્સ, યુનિક શોપીંગ સેન્ટર (સવારે ૧૦ થી ૧) (ર) ક્રિષ્ના કોમ્પ્યુટર, યુનિક શોપીંગ સેન્ટર (૩) લીંબુ સોડા, ક્રોસ રોડ, વિકાસ રોડ, સ્થળે પહોંચાડી દેવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription