કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

સત્યમ્ કોલોનીમાં પરિણીતાની અકળ કારણસર આત્મહત્યા

જામનગર તા.૧૨ ઃ જામનગરની સત્યમ્ કોલોનીમાં રહેતા એક પરિણીતાએ ગઈકાલે અકળ કારણસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. પોલીસે તપાસ શરૃ કરી છે.

જામનગરના સત્યમ્ કોલોનીમાં આવેલી ક્રિષ્ના રેસીડેન્સીના મકાન નં.૧૦૨માં વસવાટ કરતા મનોજભાઈ કુંવરજીભાઈ રાવળદેવ નામના યુવાનના પત્ની રીટાબેન (ઉ.વ.૩ર)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની ઘેર પરત આવેલા પતિ મનોજભાઈને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલા જમાદાર એ.એલ. રાઠોડે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ મહિલાની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription