જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ભાજ૫ના નિરીક્ષકોની ટીમ આજે ઓખામાં

જામનગર તા. ૧૪ઃ જામનગર સંસદીય બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ત્રણ નિરીક્ષકો મનસુખભાઈ માંડવીયા, રમણભાઈ વોરા તથા બીનાબેન આચાર્ય ત્રણ દિવસ માટે હાલારના બંને જિલ્લાની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ઓખા પહોંચ્યા છે. જ્યાં બપોર પછી તેઓ ઓખા મંડળના ભાજપના આગેવાનો, કાર્યકરો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી સેન્સ લેવાની કામગીરી કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00