જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

નગરના સ્વ. હિરજી વ. પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં નિબંધ સ્પર્ધા યોજાઈ

જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં જામનગરના સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં શ્રી યોગવેદાંત સેવા સમિતિના સહયોગથી સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. નિબંધ સ્પર્ધામાં ધારા ઈશ્વરભાઈ મજીઠીયા પ્રથમ, વર્ષા તુલસીભાઈ ખાખરીયા દ્વિતીય તથા હેતલ નરેશભાઈ ગોકાણી તૃતીય ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિધાર્થીનીઓને યોગવેદાંત સેવા સમિતિના વિરલભાઈ મોદી તરફથી ઈનામો અપાયા હતા. ઉપરાંત અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના ગૃહમાતા ભાવનાબેન પોપટ-પાઉંએ જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00