કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

શ્રીકસ્તુરબા સ્ત્રી વિકાસગૃહની બાળાઓએ રાજધાનીમાં નગરનું પ્રતિનિધિત્વ કર્યુ

જામનગર તા. ૧૧ઃ તાજેતરમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હીમાં આયોજીત 'હૌસલા ૨૦૧૮' માં જામનગર શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ સંચાલિત બાલિકા સંરક્ષણ ગૃહ (ફીટ પર્સન) ની છ બાળાઓએ બાલિકા સંરક્ષણ ગૃહ વિભાગ બે ના ગૃહમાતા મનુબા પી. વાઘેલાના માર્ગદર્શનમાં નગરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને ઉંચી કૂદ, લાંબી કૂદ, ૧૦૦ મીટર દોડ, રીલે દોડ તથા ડીબેટમાં ભાગ લીધો હતો. સંસ્થાની બાળા તેજલ લાખાભાઈ સૌંદ્વાત એ ૧૦૦ મીટર દોડમાં તૃતીયક્રમ મેળવી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ તથા સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription