પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

કમળો થઈ ગયા પછી સારવાર દરમ્યાન ધ્રોલના પ્રૌઢનું મૃત્યુ

જામનગર તા.૧૨ ઃ ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા સુખદેવસિંહ બનુભા જાડેજા નામના પ્રૌઢ ત્રણેક મહિનાથી બીમાર હતા જેની ચાલુ કરવામાં આવેલી સારવાર દરમ્યાન તેઓને કમળો થઈ ગયો હતો તેની પણ સારવાર અપાવવામાં આવતી હતી. આ પ્રૌઢને ગઈકાલે ધમણની માફક શ્વાસ ઉપડતા તેઓને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું મયુરરાજસિંહ સુખદેવસિંહએ પોલીસમાં જાહેર કર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00