દિલ્હીની ગાંધી માર્કેટમાં ભીષણ આગ

નવી દિલ્હી તા. ૧૩ઃ પાટનગર નવી દિલ્હીમાં આવેલી ગાંધી માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને બુઝાવવા માટે એકવીસ જેટલા ફાયર ફાઈટર ત્યાં દોડી ગયા હતાં. આ માર્કેટમાં કાપડની દુકાનો આવેલી છે. આગનું કારણ હજૂ જાણવા મળેલ નથી.

close
Nobat Subscription