શ્રીલંકામાં થયેલા બ્લસ્ટમાં આઈએસઆઈએસએ આત્મઘાતી હુમલાખોરોની તસ્વીરો જારી કરી / શ્રીલંકાના કોલંબોમાં ફરી થયો બ્લાસ્ટ, મોટરસાયકલમાં હતો બોમ્બ / ભારતમાં ટીક ટોક પર પ્રતિબંધથી ચીની કંપનીને રોજનું સાડા ત્રણ કરોડનું નુકસાન / રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનને કારણે ગુજરાતમાં ગરમી વધી, રવિવાર સુધીમાં ૪૫ ડિગ્રી તાપવાન થશે

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે છેલ્લો દિવસઃ મુદ્ત વધારવા ભારતીય કિસાન સંઘની માંગણી

ખંભાળિયા તા. ૧રઃ ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ગુજરાતભરમાં મગફળીની રૃા. ૧૦૦૦ ના ભાવે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી જેની મુદ્ત તા. ૧ર.ર.ર૦૧૯ ના પૂર્ણ થઈ છે ત્યારે મગફળી ખરીદીનો બીજો રાઉન્ડ શરૃ કરવાની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે જ્યાં મગફળીનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે ત્યાં માલ ભરાવોનો બાકી હોય તો બીજો રાઉન્ડ શરૃ કરીને સમયમર્યાદા પંદર દિવસની વધારવા માંગ કરાઈ છે. કેટલાક સ્થળે પ્રથમ વખત રજિસ્ટ્રેશન થયેલ ત્યારે છેલ્લી તારીખમાં સમયમર્યાદાના કારણે કેટલાક ખેડૂતોને દસ્તાવેજો લઈને ટોકન આપવામાં આવ્યા હતાં જે પૈકી આજ સુધી કેટલાક સ્થાનો પર રજિસ્ટ્રેશન થયેલ નથી. આવા ખેડૂતોને કોઈ લેવા-દેવાની તો ટોકન લીધેલા ખેડૂતોનો માલ લેવા સૂચના આપવા જણાવ્યું છે તથા હાલના સમયમાં ખેડૂતો માટે બીજો રાઉન્ડ શરૃ કરવો જરૃરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription