મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

નગરમાં મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું

જામનગર તા. ર૦ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી વાદળોના આંટાફેરા જોવા મળી રહ્યા છે, પરંતુ મેઘરાજા પોતાનું હેત હાલારમાં નહીં વરસાવતા હાલારવાસીઓ નિરાશ થયા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જામનગરમાં મીની વાવાઝોડા સમાન ફૂંકાતા તેજીલા વાયરાઓના કારણે ગરમીમાં ઘટાડો થયો હતો, પરંતુ તેજીલા વાયરાઓ શાંત પડતાની સાથે તાપમાનમાં વધારો થયો છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડીગ્રીને પણ પાર કરી ગયો હતો. જેના કારણે ગરમીમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધી જતા બફારામાં પણ વધારો થયો હતો. આમ લોકોને ગરમી અને બફારાના બેવડા મારથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૮ ડીગ્રી અને મહત્તમ તાપમા ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription