પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું આગામી અધિવેશન અંબાજીમાં યોજાશે

ખંભાળિયા તા. ૧રઃ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન આગામી તા. ર૭, ર૮ ફેબ્રુઆરી તથા ૧ માર્ચ ર૦૧૯ ના એમ ત્રણ દિવસ માટે અંબાજીમાં યોજાશે. આચાર્ય સંઘના અધિવેશનના આયોજન માટે મળેલી બેઠકમાં સંઘના પ્રમુખ જે.પી. પટેલ, મહામંત્રી દિનેશભાઈ પટેલ, સારસ્વત સંપાદક વિષ્ણુભાઈ પટેલ, એમ.એચ. આણદાણી, કલ્યાણનિધિ કન્વિનર હરદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00