જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

સજાના હુકમ સામે કરાયેલી અપીલમાં નીચેની અદાલતનો હુકમ યથાવત

જામનગર તા. ૧૪ઃ જામનગરના એક કારખાનેદારે પુનાના મહિલા સામે ચેક પરતની કરેલી ફરિયાદ ચાલી જતા મહિલાને નીચેની અદાલતે છ મહિનાની કેદ અને દંડ ફટકાર્યા હતાં. તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ નીચેની અદાલતનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.

જામનગરના ઉદ્યોગનગરમાં આવેલા કેતન બ્રાસ નામના કારખાનાવાળા કાનજીભાઈ ખોડાભાઈ કાસુન્દ્રા પાસેથી મહારાષ્ટ્રના પુનાની બાલાજી એન્ટરપ્રાઈઝ નામની પેઢીના માલિક દક્ષાબેન જયેશભાઈ ચોવટીયાએ ઉધાર માલ ખરીદી તેની ચૂકવણી માટે રૃા. ૧૧ લાખ પ૦ હજારનો આપેલો ચેક પરત ફરતા જામનગરની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે મહિલા આરોપી દક્ષાબેન ચોવટીયાને છ મહિનાની કેદ તથા ચેકની રકમ જેટલો દંડ ફટકાર્યો હતો. સજાના આ હુકમ સામે દક્ષાબેને જામનગરની સેશન્સ અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અન્વયે બન્ને પક્ષો તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે મહિલા આરોપીને નીચેની અદાલતે ફટકારેલી સજા યથાવત રાખી છે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00