શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

આંગણવાડીમાં ખાટલો રાખવાની ના પાડતા મહિલાને ધમકી

જામનગર તા. ૧૨ઃ આંગણવાડીના સ્થળે ખાટલો રાખવાની ના પાડતા એક મહિલાને બે મહિલા સહિત ત્રણે ધમકી આપી હતી.

દ્વારકાના સુરજકરાડીમાં વસવાટ કરતા અને ત્યાં આંગણવાડીમાં નોકરી કરતા દક્ષાબેન લલીતભાઈ પ્રજાપતિએ પોતાની ફરજના સ્થળે અપ્પુ ઉર્ફે બાડાના પિતા ખાટલો લઈને આવતા દક્ષાબેને ત્યાં ખાટલો રાખવાની ના પાડી હતી. આથી અપ્પુ તેમજ સુનીબાઈ, ડાહીબેને ગાળો ભાંડી દક્ષાબેન તથા તેના પુત્રને પતાવી દેવાની ધમકી આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription