પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

સામું જોવાની બાબતે યુવાનને ધોકો ફટકાર્યાે

જામનગર તા.૧૨ ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ-ર૪માં રહેતા ભવ્ય નરેન્દ્રભાઈ રાવલ ગઈકાલે બપોરે તળાવની પાળ પાસે આવેલી ચાની એક કેબીને ચા પીવા માટે ગયા હતા ત્યારે ત્યાં ઉભેલો નિલેશ નામનો શખ્સ ધસી આવ્યો હતો તેણે મારી સામે કેમ જોશ તેમ કહી ગાળો ભાંડી પોતાની પાસે રહેલો ધોકો ભવ્યના વાંસામાં ફટકારતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભવ્ય રાવલે સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription