પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

ધ્રોલમાં બાઈક અડી જવાની બાબતે ધમકી

જામનગર તા.૧ર ઃ ધ્રોલમાં મોટરસાયકલ અડી જવાની બાબતે એક યુવાનને બે શખ્સોએ ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી.

ધ્રોલની ભરવાડ શેરીમાં રહેતા અમરાભાઈ સીંધાભાઈ વરૃ ગયા મંગળવારે સવારે પોતાના બાઈક પર ધ્રોલમાં દરબારગઢવાળી શેરીમાંથી પસાર થયા ત્યારે સામેથી ડબલ સવારીમાં ધસી આવેલા મોટરસાયકલ સાથે સામાન્ય અકસ્માત થયો હતો. ત્યાર પછી સામેવાળા મોટરસાયકના ચાલક જબરા તથા એક અજાણ્યા શખ્સે તેઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00