વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગરમાંથી શરાબની તેર બોટલ સાથે ત્રણ પકડાયા

જામનગર તા.૭ ઃ જામનગરના ભારતવાસ પાસેથી પોલીસે અંગ્રેજી શરાબની તેર બોટલ સાથે ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડયા છે.

જામનગરમાં ગઈકાલે બપોરે સિટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ભારતવાસ પાસેથી પસાર થતા ત્રણ શખ્સોની શંકાસ્પદ હિલચાલ નિહાળી પોલીસે તેઓને રોક્યા હતા.

નગરના બેડીના નાકે આવેલી પંચાણ શામજી શેરીમાં રહેતા હિતેશ ડોલરભાઈ મારૃ ઉર્ફે ટકા વાણંદ, પરેશ કિશોરભાઈ મારૃ તથા હરીશ પ્રભુલાલ વીંછી નામના આ ત્રણ શખ્સોની પોલીસે તલાશી લેતા તેઓના કબજામાંથી અંગ્રેજી શરાબની તેર બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૬પ૦૦ની કિંમતનો શરાબનો જથ્થો ઝબ્બે કરી ત્રણેય શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription