પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

આજની જયપુર-ઓખા અને આવતી કાલની હાપા-વૈશ્નવ દેવી ટ્રેન કરાઈ રદ

જામનગર તા. ૧રઃ ગુર્જર આંદોલનના કારણે અનેક ટ્રેન રદ કરવામાં આવી છે  તો અનેક ટ્રેનના રૃટ બદલાવવામાં આવ્યા છે.

પશ્ચિમ-મધ્યમ રેલવે કોટા ડિવિઝનમાં ગુર્જરો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. આથી રેલવેને કેટલીક ટ્રેન રદ કરવાની અને કેટલીક ટ્રેનના રૃટ બદલાવવાની ફરજ પડી છે. તેમા આજની જયપુર-ઓખા ટ્રેન આવતીકાલ તા. ૧૩ ની હાપા-શ્રી માતા વૈશ્નવ દેવી ટ્રેન (કટરા એક્સપ્રેસ) તથા આજે સવારે ઉપડવાની હતી તે જામનગર-શ્રી માતા વૈશ્નવ દેવી (કટરા એક્સપ્રેસ) ટ્રેન રદ કરવામાં આવી છે.

ઉપરાંત આજની અલ્લાબાદ-ઓખા (કુંભ મેળા સ્પે.) ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરાંત કેટલીક ટ્રેનના રૃટ બદલાવાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription