પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

બાર એસોસિએશન દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આવતીકાલે આયોજન

ખંભાળિયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયામાં સારસ્વત એજ્યુકેશન ટ્રસ્ટ તથા બ્રહ્મ સંઘર્ષ સમિતિ દ્વારા બ્રહ્મસમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં સરસ્વતી સંગીત ટ્રસ્ટ (ભાટિયા)ના પ્રમુખ કમલેશભાઈ બથીયાએ ઉપસ્થિત રહી સમૂહ લગ્નમાં જોડાનાર બ્રહ્મ નવવધૂઓને ભગવદ ગીતાજીના પુસ્તકની ભેટ આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription