મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

જોડિયાઃ લીંબુડા ગામના આંગણે પંદર ગામ સમસ્ત દ્વારા "રામચરિત માનસ"નું આયોજન

જોડિયા તા. ૧૪ઃ જોડિયા તાલુકાના લીંબુડા (પાટિયા) ગામના આંગણે તા. ર૩-૩-ર૦૧૯ થી તા. ૩૧-૩-ર૦૧૯ સુધી રામદેવપીર તથા ખોડિયાર માતાજીના મંદિરના સાનિધ્યમાં પંદર ગામ સમસ્ત દ્વારા "શ્રી રામ ચરિત માનસ જ્ઞાનગંગા" નું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ર૩-૩-૧૯ ના સવારે ૯.૩૦ વાગ્યે લીંબુડાના રામ મંદિરેથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજાશે. જોડિયા તાલુકાના લીંબુડા, હડીયાણા, કુન્નડ, જોડિયા, બાદનપર, ભાદરા, કેશીયા, આણંદા, લખતર, નેસડા, વાવડી, બેરાજા, બારાડી, ખીરી-વાધા તથા બાલાચડી એમ પંદર ગામના ધર્મપ્રેમીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ ધર્મકથાનું આયોજન થયું છે. વ્યાસાસને હિતેશ મહારાજ (જોડિયાવાલા) બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ધર્મકથાનો શ્રવણ લાભ લેવા પૂજારી મહંત ભગવાનદાસ બાપુ તથા પંદર ગામના ગ્રામજનો અને સેવકગણે અનુરોધ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription