મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

કલ્યાણપુરમાં જુગાર રમતા બે ઝડપાયાઃ ચાર શખ્સો ફરાર

જામનગર તા. ૨૦ઃ કલ્યાણપુરમાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા બે શખ્સોને એલસીબીએ પકડી લીધા છે જ્યારે ચાર શખ્સો પોલીસને જોઈને નાસી ગયા છે.

કલ્યાણપુરમાં જુના હરીજનવાસમાં ગઈકાલે બપોરે એક મકાન પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા દેવભૂમિ દ્વારકા એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી તીનપત્તી રમતા જેઠીદાસ બાવાદાસ ચાવડા, દેવાભાઈ પાલાભાઈ ડગરા નામના બે શખ્સો ઝડપાઈ ગયા હતાં જ્યારે માલાભાઈ મંગાભાઈ, નાથાભાઈ માંડાભાઈ માતંગ, દેવસીભાઈ મેઘવાર તથા નરેશ રાણાભાઈ નામના ચાર શખ્સો નાસી ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૯૭૦૦ રોકડા, ત્રણ મોબાઈલ કબજે કરી છએય શખ્સો સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription