અમેરિકામાં અમેરિકન ૫ોલીસ પણ ગુજરાતીઓ સાથે ઘૂમી ગરબેઃ વિડીયો થયો વાયરલ / ચીનની નવી ચાલઃ દરિયામાં ભારતને ઘેરવાની વધુ એક કોશિશ / અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગઃ ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે / અમિત શાહનો ગોવામાં ખેલઃ કોંગ્રેસના ર ધારાસભ્યો ભાજપમાં જોડાયા /

બજાણા રોડ પર મોટરમાં લઈ જવાતી ૧૦૮ બોટલ સાથે બે ઝબ્બે

જામનગર તા.૧૧ ઃ ખંભાળિયાના બજાણા રોડ પરથી મોટરમાં લઈ જવાતી ૧૦૮ બોટલ પોલીસે કબજે કરી છે. જ્યારે યોગેશ્વરનગરમાં મકાનમાંથી ૧૧૪ બોટલ એલસીબીએ પકડી પાડી છે. ખંભાળિયામાં બજાણા રોડ પર ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન પસાર થયેલી જીજે-રપ-જે ૨૯૮૪ નંબરની અલ્ટો મોટરને શકના આધારે રોકવામાં આવી હતી.

આ મોટરની તલાશી લેવાતા તેમાંથી અંગ્રેજી શરાબની ૧૦૮ બોટલ સાથે ભાણવડના મોડપર ગામના બળદેવ પરબતભાઈ, ખંભાળિયાના મુકેશ મનસુખ હરિયાણી નામના બે શખ્સો મળી આવ્યા હતા. પોલીસે બોટલ તથા મોટર કબજે કરી પૂછપરછ કરતા આ જથ્થો ઉદરિયાનેસના ભકા કારા રબારી પાસેથી લીધો હોવાની કબૂલાત મળી છે. ખંભાળિયાના યોગેશ્વરનગરમાં આવેલા ભરતસિંહ હેમતસિંહ ચુડાસમાના મકાનમાં ગઈકાલે એલસીબીએ દરોડો પાડી શરાબની ૧૧૪ બોટલ કબજે કરી છે. જ્યારે આરોપી નાસી ગયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00