મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

શંકરટેકરીમાંથી અપરિણીત યુવતી લાપતા

જામનગર તા. ૨૦ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોની શેરી નં. ૧૧માં રહેતા કિશોરભાઈ દેવસીભાઈ કટારીયા નામના દલીત પ્રૌઢની ૨૧ વર્ષની પુત્રી નિમિષા ગઈ તા. ૧૫-૬ની વહેલી સવારે જ્યારે તમામ પરિવારજનો નિંદ્રાધીન હતા ત્યારે ક્યાંક ચાલી ગઈ હોવાની કિશોરભાઈએ પોલીસમાં જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળી યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન ૦૨૮૮ ૨૫૫૦૮૦૫ અથવા હે.કો. જી.વી. ચાવડા-૯૮૯૮૮ ૯૧૭૨૧નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription