મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

વિ૫શ્યના બાલ શિબિર

જામનગર તા. ૧૪ઃ જામનગર વિપશ્યના સમિતિ દ્વારા તા. ૧૭-૩, રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧ર દરમિયાન ચાણક્ય ભવન, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કમ્પાઉન્ડ, રિલાયન્સ મોલ સામે, જામનગરમાં  ૯ થી ૧૬ વર્ષના બાળકો માટે વિપશ્યના બાલ શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ભાગ લેવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૃરી છે. નોંધણી માટે અનિલભાઈ સોનગ્રા (મો. ૯૮ર૪૦ ૯પપ૯૯), આનંદભાઈ (મો. ૯૩ર૮૯ ૩૪પ૧૮) નો સંપર્ક સાધવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription